[SUBS]RANK
VIDEOS / ADITYA GADHVI / JYLEYMVJ6SE

Rang Bhini Radha | Folk Box Feat. Aditya Gadhavi | Kavi Shri "Daan Alagari"

Aditya Gadhvi ADITYA GADHVI · JAN 11, 2019 · 4:16 · PEOPLE & BLOGS

This YouTube video has 33 013 016 views, 248 954 likes, 3 468 comments and was published Jan 11, 2019 on Aditya Gadhvi. That is 9.3x the channel's average views.

Description

We are back with the fragrance of folk music of Gujarat for you! Music Credits: Vocals: Aditya Gadhavi Music Arrangement & Programming: Rachintan Trivedi Rhythm Arrangement: Firoz Jeriya "Babu" Violin: Mahesh Vaghela Backing Vocals: Mausam-Malka, Nirav Vaidhya, Jaymin Vaidhya & Dhaval Kathvadiya Original Lyrics & Composition: Kavi Shri "Daan Alagari" Additional Lyrics & Composition: Aditya Gadhavi Mixing & Mastering: Mehul Trivedi Vocals & Violin Recorded at Creative Boxx Studios, Ahmedabad Dhol Recorded at Yash Studio, Rajkot Choreography by Kunal Odedra (Kandhal) Directed by Anish Shah Lyrics: દુહો: રાધે તું બડી ભાગીની, તુને કૌન તપસ્યા કીન, તીન લોક તારન તરન વે, સૌ તેરે આધીન... ગીત: જામ્યો છે રંગ આજ, શરણાયુ સુર પખાજ, ધૈ તૈ ધૈ ઢોલ તાલ બાજે, સજ થ્યા ગોપી ગોવાળ, રાસે રમવાને કાજ, હૈયે ઉમંગ સૌના આજે, માધવની વાંહળીના, સાંભળીને સુર જીણા, રાધા ખીજાઇને થઇ છે નારાજ..!! રંગ ભીની રાધા ને લઇ બેઠી બાધા... (૨) મોરલીયુ બંધ કર માધા, કીયે છે એમ રંગ ભીની રાધા... (૨) ગોકુળનો પ્રાણ કાન ગોકુળને છોડી, મથુરાની ગલીયુમા ગ્યો દલડા તોડી, સુની આ ગલીયુમા ખાલીપો ખટકે, મોરલીના સુર સુણવા મન જો ને ભટકે, ગોપીયુના કાન હવે, નંદજીના લાલ તને, માતા જશોદા કરે છે પોકાર..!! અલગારી દાન કાન ગોકુળીયું ત્યાગી... (૨) પછી વનરાવન વેણુ નથી વાગી, કીયે છે એમ રંગ ભીની રાધા.. (૨)