Views
0
This YouTube video has 0 views and was published Oct 24, 2026 on Zee 24 Kalak.
ZEE 24 Kalak Headlines @7:00 AM | 24/10/2026 | Weather Updates | Gujarat Politics | Top News
Congressના વિરોધ વચ્ચે Yusuf Pathanને Plot ફાળવણીનો ઠરાવ Vadodara Manpaની સ્થાયી સમિતિમાં પાસ
Ahmedabadના બાપુનગરમાં તસ્કરો બન્યા બેફામ, ખોડિયાર પાન પાર્લરમાંથી 2 ફોન અને રોકડ રકમની કરી ચોરી
ખરીફમાં નુકસાન, હવે રવિ પાક પર સંકટ! ડેમમાં પાણી ઓછું, ખેડૂતોની ચિંતા વધુ, વાવેતર પર જળસંકટના વાદળો