[SUBS]RANK
VIDEOS / K-BROTHERS MUSIC / F-JQCWKIWCQ

Pidhi Ek Bottle Daaru | Mahesh Vanzara | પીધી એક બોટલ દારુ | New Year Gujarati Party Song 2024

K-Brothers Music K-BROTHERS MUSIC · DEC 30, 2023 · 5:14 · MUSIC

This YouTube video has 16 999 210 views, 105 085 likes, 1 051 comments and was published Dec 30, 2023 on K-Brothers Music. That is 13.9x the channel's average views.

Description

K Brothers Music Presents "Pidhi Ek Botal Daaru" song starring Mahesh Vanzara 31st December party song. Mahesh Vanzara | Pidhi Ek Bottle Daaru | New Gujarati Song | પીધી એક બોટલ દારુ | @k-brothersmusic #kbrothers #maheshvanzara #gujaratisong #newgujaratisong #latestgujaratisong Subscribe: @k-brothersmusic Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! Enjoy and stay connected : ►Instagram : https://www.instagram.com/kbrothers.music/ ❤Like Share And Follow Fast...💞 Title : Pidhi Ek Bottle Daaru ( પીધી એક બોટલ દારુ ) 🎧 Audio Credits : Singer : Mahesh Vanzara Lyrics : Kandhal Odedara Music : Dipesh Chavda Special Compose : Vishnu Mundhava Label : K Brothers Music Digitally Managed By: Unisys Infosolutions 🎧 Video Credits : Featuring : Karan Rajveer & Viyona Patil Co Artist : Daud mir, Amit prajapati,Sikandar Dop : Sahezad Mansuri(Tipu) Edit : Naresh Rajput VFX : Jigar Mahesana Production : Mahesh Prajapati Makeup : Hasmukh Limbachiya Hair : Kinjal Raval Publicity Design : Joshi Art Dakor Concept & Director : Faruk Gayakwad Producer : Meet Kariya & Jay Kariya Label : @k-brothersmusic 📝Lyrics Gujarati :- હો આમ તો દિલ ના રાજા,પીધા પછી વગાડી દે વાજા હટાવી દે ગમે તેવા વાંધા, સીધા થઇજાય હાલનારા આડા મારા ભઈ ને પીવડાવી તો જો તું એક બોટલ દારૂ હો પીવડાવી તો જો તું એક બોટલ દારૂ પીવડાવી તો જો તું એક બોટલ દારૂ પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે એને મારૂ એ હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું હોંભળતો નથી કરે મન નું એ તો ધાર્યું આતો કે એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂં હો ટેબલ ખુરશી લાગી જાય ભઇ રે માન માં હમજાવા ના પડે બધા હમજી જાય સાન માં વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ વાડિયો વડે નઈ મડે રિઝલ્ટ પર બારૂ અલ્યા પીધા પછી ડોલી ઉઠે બાવન બાજારૂ હા...આતો કે એક બોટલ દારૂ પછી ધારું ઈને મારૂં અરે સુન બે મામુ "જબ નઇ પીતે તબ સાલો તક નઇ પીતે પીને બેઠતે હે તો પુરા મહેખાના ખાલી કર દેતે હૈ" એય ગણપત ચલ દારૂ લા વગાડો દિપેશ ભઈ હે લાઇ આલો વીસ્કી ને રમ હે કિસમે હે કિતના રે દમ મારે ઘણા દી એ ભાયું ભેળા સે હે ભાયું મારા બધાં દબંગ એ રાજ એના ચાલે સલગ કે જામી આજ મોજ ની વેળા રે " હું શુ કવ દારૂ ખૂટશે બીજું માંગવું પડશે યાર તો મંગાઈ લૈયે " હા અડીજાય વાત વાત માં ના રે કોઈ ના હાથ માં મરદાનગી છલકાય વાલા એના રે અંદાજ માં હો મેઘ જેમ ગરજે ને વીજળી જેમ કડકે વેરી બધા ભાગી જાય ના આવે કોઈ પડખે હો ધ્રુજી ઉઠે એરિયા ની એક એક ગલી પીધા પછી ભઇ મારો બની જાય ખલી હો ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું ઉતરે એવા મેદાને જ્યાં ગજું ના અમારું આતો કે ભઇ માટે ગમે ઈને ઓંગાળીયે નાચાડું હો ડોન હોય કે દાદા આંગળી ચીંધે ઈને મારુ હો બે પેક પેટ માં આવે ભઇ ટેસમાં ચુકાદો આવી જાય હાથ લીધેલા રે કેસમાં હો કોઈ ના આડું આવે એની મોજની રે રેસમાં હાવજડો વર્તાય જોઈ એના રે ફેસમાં હો અંગ્રેજી રે બોલે કોઈના આવે એની તોલે ધર્મેન્દ્ર બની શરૂ કરે ફિલ્મ શોલે વાહ રાજા મારા ભઇને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ પીવડાઈતો જો તું એક બોટલ દારૂ પછી હોમે ડોન હોય કે દાદા અલ્યા ગમે અને મારૂ હો એક બોટલ દારૂ આખું અમદાવાદ મારૂ હો મારા ભઇ ને પીવડાઈતો જો તું એક બોટલ દારૂ new year Gujarati song 2024,New Gujarati Song 2023,bhad ma ja song,bhad ma ja gujarati song,mahesh vanzara new song,mahesh vanzara song bhad ma ja,mahesh vanzara new song 2023,gujarati song 2023,new gujarati song mahesh vanzara,gujarati song,mahesh vanzara hit songs,mahesh vanzara party songs,gujarati party songs,gujarati daru song,mahesh vanzara daaru song